PSM100 Wallpaper
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિશિષ્ટ વોલપેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરશો.
PSM100 Ringtones
PSM100 Status
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગ્રાઉન્ડ ની વર્ચ્યુઅલ ટુર
જય સ્વામિનારાયણ
આપણે સહુ જે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ તે ઉત્સવ જય ઉજવવાનો છે તે મહોત્સવ સ્થળ અત્યારે કેવું લાગે છે?
આવો માણીએ વિશિષ્ઠ વિડિયો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ગ્રાઉન્ડ ની વર્ચ્યુઅલ ટુર યુટ્યુબમાં સહુ પ્રથમવાર
Registration Form for IPDC Course: https://ipdc.educloud.app/admission/form/rsEvLWCCKkHVUmrrFoDDtMR1uhhphhQw09v_Q9CMhwc
प्रमुखस्वामी महाराज शताब्दी महोत्सव पे एक नया कोर्स जिससे आपका जीवन बदल जायेगा।केसे कर सकते है कोर्स? आइए जाने इस विडियो के माध्यम से। दुसरोको भी ये विडियो भेज के इस कोर्समे जुड़ने के लिए प्रेरित करे।
ये विडियो हिन्दी, अंग्रेजी और गुजराती भाषामे उपलब्ध है।
જય સ્વામિનારાયણ
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે એવો કોર્સ જેનાથી આપનું જીવન બદલાઈ જશે.કેવી રીતે થઇ શકે આ કોર્સ તેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલ છે તો ખાસ આ વિડિયો જોવા તેમજ અન્યને પણ મોકલીને આ વીડિયોનો લાભ અપાવવા વિનંતી.
સંપૂર્ણ માહિતી હિન્દી,અંગ્રેજી તેમજ ગુજરાતીમાં ઉપલબ્ધ.