પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ


તા. 13-9-2016, મુંબઈ
આજે સ્વામીશ્રીનો તારીખ પ્રમાણે જન્મદિન હતો. વળી, જળઝીલણી એકાદશીનો તહેવાર પણ હતો. તેથી ઠાકોરજીને નૌકા આકારના સિંહાસનમાં પધરાવેલા. તેના અનુસંધાનમાં સંતોએ સ્વામીશ્રીને પ્રાર્થના કરી કે ‘અમને ભવસાગર પાર કરજો.’
ત્યારે સ્વામીશ્રી બોલ્યા : ‘જરૂર જરૂર પાર કરાવશું. મહારાજ મળ્યા, સ્વામી મળ્યા તેથી ભવસાગર પાર થઈ જ ગયા છીએ !’
સ્વામીશ્રીના આ શબ્દોમાં ભવસાગરના સમર્થ સુકાનીનું સામર્થ્ય ઝળકી રહ્યું.

0 YOR REVIEW

Featured post

Gujarati Fill-in-the-Blanks Game ગુજરાતી કવિતા ગેમ સાચા શબ્દો ખાલી જગ્યામાં ભરો અને તમારું પરિણામ તપાસો. ...

Popular posts