Gyanvatsal Swami quote

જિંદગીમા બદલાવ એટલો પણ ના લાવો કે તમને ગમતી વ્યક્તિ પણ તમને પોતાનું દુઃખ ના કહી શકે.

 

તાપણા અને આપણા બંનેની એક જ ખાસિયત છે કે બહુ નજીક પણ ના રહેવું અને બહુ દુર પણ ના રહેવુ.

 

જિંદગીમાં સારા માણસની શોધ ના કરો સાહેબ તમે પોતે સારા બની જાવ કદાચ તમને મળી ને કોઈ ની શોધ પૂરી થઇ જાય.

માન હંમેશા સમય નુ હોય છે પણ વ્યક્તિ પોતાનુ સમજી બેસે છે કદર કરો આ ઠંડીની અત્યારે મફત મળે છે સાહેબ ચાર મહિના પછી આના માટે પૈસા ખર્ચવા પડશે.


0 YOR REVIEW

Featured post

Gujarati Fill-in-the-Blanks Game ગુજરાતી કવિતા ગેમ સાચા શબ્દો ખાલી જગ્યામાં ભરો અને તમારું પરિણામ તપાસો. ...

Popular posts