પ્રમુખસ્વામી મહારાજના પ્રસાદીના સ્થાનોના દર્શન કરાવતા વીડિઓ

પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિતે ખાસ જોવા જેવા વિડિયો


૧.પ્રમુખસ્વામી મહારાજને શાસ્ત્રીજી મહારાજે જે સ્થાનમાં પોતાના બાળપણના પ્રસંગો કહ્યા હતા તે સ્થાનના દર્શન


૨. પ્રમુખસ્વામી મહારાજે જે જગ્યાએ ચાલતા ચાલતા લંડન મંદિરની જગ્યાનો સંકલ્પ કર્યો હતો તે સ્થાનના દર્શન


૩. ભારતની બહાર આવેલી સંકલ્પ સિદ્ધ કરતી અક્ષરદેરીના દર્શન


૪. પ્રમુખસ્વામી મહારાજની પહેલી અને છેલ્લી ટ્રેન યાત્રાની સ્મૃતિ



૫.પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની વંશાવલી



૬. મહંતસ્વામી મહારાજના જન્મસ્થાન અને બાળપણની પ્રસાદીની વસ્તુઓના દર્શન

૭. યોગીબાપાએ જે ચર્ચમાં લંડન મંદિરનો સંકલ્પ કર્યો હતો તે ચર્ચના દર્શન

ખાસ આ તમામ વિડિયો જોવા અને બીજા હરિભક્તો તેમજ આપના સગા સ્નેહીઓને પણ શેર કરીને લાભ અપાવવા વિનંતી.

0 YOR REVIEW

Featured post

Gujarati Fill-in-the-Blanks Game ગુજરાતી કવિતા ગેમ સાચા શબ્દો ખાલી જગ્યામાં ભરો અને તમારું પરિણામ તપાસો. ...

Popular posts